ABOUT
આ મંદિર અમદાવાદ નાં કાલુપુર વિસ્તાર માં શ્રી અમૃતકેશવ નાયક માર્ગ પર આવેલ છે.આ મંદિર માં બિરાજમાન શ્રી અંબાજી માતા ની મૂર્તિ શ્રી કેશવલાલ લાભુભાઈ ભોજક દ્વારા આજ થી લગભગ "૧૫૮ વર્ષ" પૂર્વે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે ,તેનાજ થોડા સમય બાદ શ્રી રણછોડરાય પ્રભુ ની મૂર્તિ ની પણ સમાજ નાં વડીલો ઘ્વારા પ્રતિષ્ઠિત કરવા માં આવેલ છે .પુરાતત્વ ખાતા નાં મત મુજબ શ્રી રણછોડરાયજી ની આ મૂર્તિ લગભગ "૭૫૧ વર્ષ" જૂની છે અને સંપૂર્ણ સ્ફટિક ની બનેલ છે
* પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ *
23-24-25 April 2019
"આચાર્ય શ્રી કિન્નર મહારાજ ની આજ્ઞા મુજબ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનુ સંકલિત આયોજન"
* તા ૨૩/૦૪/૨૦૧૯ *
* ચૈત્ર વદ-ચોથ ,મંગળવાર *
• યજ્ઞ પ્રારંભ સવારે ૮:૧૫ થી સાંજે ૬:૧૫ કલાક સુધી
• મંડપ પ્રવેશ બપોરે ૧૨:૩૯ કલાકે
• આનંદ નો ગરબો અને રાત્રે ગરબા
* તા ૨૪/૦૪/૨૦૧૯ *
* ચૈત્ર વદ -પાંચમ, બુધવાર *
• અમદાવાદ શ્રી મંદિર નાં મહંત શ્રી દિલીપદાશજી
મહારાજ ની પધરામણી
• કળશ યાત્રા
• શોભાયાત્રા
• મૂર્તિ ની પધરામણી અને પૂજન સ્વામિનારાયણ ચોક શ્રી રણછોડરાય નુ મંદિર
• લોક ડાયરો રાત્રે ૧૦:૦૦ કલાકે
* તા ૨૫/૦૪/૨૦૧૯ *
* ચૈત્ર વદ-છઠ, ગુરુવાર *
• દેવ પ્રવેશ
• શ્રી માતાજી અને શ્રીજી ની પ્રાણ પ્રતિષ્ઠા
• માં અંબાજી અને રણછોડરાય પ્રભુ ની મહા આરતી બપોરે ૨:૦૦ કલાકે
• મહાનુભાવો નાં આશીર્વચન સાંજે ૫:૦૦ કલાકે
* OUR SUPPORTERS *
• જય અંબે લોક કલ્યાણ ટ્રસ્ટ
• હરિ ૐ યુવક મિત્ર મંડળ
• તુલસી કયારા યુવક મિત્ર મંડળ
• ટીંબા પોળ યુવક મિત્ર મંડળ
• તુળજા ભવાની મિત્ર મંડળ
• ગજાનંદ યુવક મિત્ર મંડળ
• કટકીયાવાડ મિત્ર મંડળ
• ઝવેરશાહ નું ડહેલુ
• વારાહી યુવક મિત્ર મંડળ
Jay Ambe Lok Kalyan Trust
* COMMUNITY MEMBERS *
• ઉન્મેષ ભોજક - Mo. 9879815548
• કલ્પેશ નાયક - Mo. 9898705446
• જતીન નાયક
• ડિમ્પલ નાયક
• અમિત નાયક (મોન્ટુ)
• ઉમંગ નાયક
• મનદીપ નાયક
• અક્ષય નાયક
• જય ભોજક
• વ્રજ નાયક
GET IN TOUCH
તરગાળાવાડ, સ્વા. મંદિર પાસે, સ્વ. અમૃત કેશવ નાયક માર્ગ, કાલુપુર, અમદાવાદ- 38001
123-456-7890